હેમંત ગોહિલ "મર્મર" ની ગુજરાતી કવિતાઓ

Pages

  • હોમ
  • છબી અને શબ્દ
  • અછાંદસ
  • વિષય વિસ્તાર
  • ગીત
  • ગઝલ

Saturday, 6 December 2014

Gazal by Mantra Gohil ___________poet_ Hemant Gohil

આમના દ્વારા પોસ્ટ કરેલા Unknown પર 22:26 No comments:
Email ThisBlogThis!Share to XShare to FacebookShare to Pinterest
Newer Posts Older Posts Home
Subscribe to: Posts (Atom)

Translate

Search This Blog

વર્ષો પછી પણ સૂર્ય કાં ઠરતો નથી ? સમજાવ તું .

વર્ષો પછી પણ સૂર્ય કાં ઠરતો નથી ? સમજાવ તું .

કાવ્યસંચય

કાવ્યસંચય
ગીત ,ગઝલ ,છાંદસ ,અછાંદસ કાવ્યરચનાઓ ....

ચપટીક અજવાળું .....

સૂરજ એટલે ....

સૂરજ એટલે ---------------
રાતમાં ધોધમાર પડેલા અંધારના મેહ પછી
મોંસૂઝણની મીઠી મીઠી વરાપમાં
ધરબાઈને ઊગેલું
કૂકડાની બાંગનું બીજ .
સૂરજ એટલે ....

- હેમંત ગોહિલ 'મર્મર '

૧ +૧ =૧

૧ +૧ =૧

પ્રેમનો અનુવાદ ...

પ્રેમનો અનુવાદ ...

કવિતા નો આકાર ...

કવિતા વિશે / હેમંત ગોહિલ

ખરેખર ,કવિતા લખવાની વસ્તુ જ નથી .શોધવાની ચીજ છે .જડ ,ચેતન પદાર્થ માત્રમાં કવિતા છુપાયેલી જ હોય છે .મારામાં ,તારામાં ,તમારામાં ,તેઓમાં ....બધાંમાં .....જેમ પથ્થરમાં શિલ્પ સંગૃહિત હોય છે તેમ .નિરર્થક ભાગ નિષ્કાસિત થતા જેમ સાર્થક શિલ્પનો ઉઘાડ થાય તેમ કવિતાનું પ્રાગટ્ય થાય છે .નિરર્થક ભાગને નિષ્કાસિત કરી સાર્થક શિલ્પનો ઉઘાડ કરી શકતા શિલ્પીનું નામ કવિ .ઈશ્વરે પદાર્થ માત્રને કવિતા સંગોપીને મોકલ્યા છે .કવિતા પદાર્થ માત્રનો નો પ્રાણવાયુ છે .બને કે કોઈનામાં નાની કવિતા મળે ..કોઈનામાં મોટી ...કોઈનામાં એક ..કોઈનામાં અનેક ....

આગમન .....

આગમન .....

કવિતા .......

કવિતા .......

Blog Archive

  • ►  2016 (1)
    • ►  January (1)
      • ►  Jan 14 (1)
  • ►  2015 (7)
    • ►  November (6)
      • ►  Nov 28 (1)
      • ►  Nov 26 (5)
    • ►  May (1)
      • ►  May 11 (1)
  • ▼  2014 (8)
    • ▼  December (1)
      • ▼  Dec 06 (1)
        • Gazal by Mantra Gohil ___________poet_ Hemant Gohil
    • ►  November (1)
      • ►  Nov 03 (1)
    • ►  October (1)
      • ►  Oct 31 (1)
    • ►  August (2)
      • ►  Aug 17 (2)
    • ►  July (1)
      • ►  Jul 11 (1)
    • ►  June (1)
      • ►  Jun 09 (1)
    • ►  March (1)
      • ►  Mar 25 (1)
  • ►  2013 (117)
    • ►  December (2)
      • ►  Dec 28 (1)
      • ►  Dec 14 (1)
    • ►  September (2)
      • ►  Sept 07 (1)
      • ►  Sept 03 (1)
    • ►  July (7)
      • ►  Jul 17 (1)
      • ►  Jul 16 (1)
      • ►  Jul 13 (5)
    • ►  June (18)
      • ►  Jun 28 (3)
      • ►  Jun 25 (1)
      • ►  Jun 23 (1)
      • ►  Jun 22 (1)
      • ►  Jun 19 (1)
      • ►  Jun 15 (4)
      • ►  Jun 13 (1)
      • ►  Jun 12 (2)
      • ►  Jun 08 (4)
    • ►  May (10)
      • ►  May 30 (4)
      • ►  May 25 (4)
      • ►  May 21 (1)
      • ►  May 20 (1)
    • ►  April (9)
      • ►  Apr 20 (1)
      • ►  Apr 03 (8)
    • ►  March (47)
      • ►  Mar 24 (1)
      • ►  Mar 20 (2)
      • ►  Mar 18 (1)
      • ►  Mar 15 (5)
      • ►  Mar 14 (2)
      • ►  Mar 13 (4)
      • ►  Mar 12 (4)
      • ►  Mar 11 (1)
      • ►  Mar 10 (11)
      • ►  Mar 09 (8)
      • ►  Mar 04 (1)
      • ►  Mar 03 (4)
      • ►  Mar 02 (2)
      • ►  Mar 01 (1)
    • ►  February (22)
      • ►  Feb 27 (3)
      • ►  Feb 25 (4)
      • ►  Feb 22 (3)
      • ►  Feb 21 (4)
      • ►  Feb 20 (8)

Pages

  • Home

બાળસાહિત્યનો રાષ્ટ્રીય એવોર્ડ .....ગીતકાર શ્રી ગુલઝારના હસ્તે ...ન્યુ દિલ્હી

બાળસાહિત્યનો રાષ્ટ્રીય એવોર્ડ .....ગીતકાર શ્રી ગુલઝારના હસ્તે ...ન્યુ દિલ્હી

મુલાકાત ......

મને આમ આવડે ..........

મને આમ આવડે ..........

સ્વાગત .......

Hemant Gohil

હેમંત ગોહિલ "મર્મર" ની ગુજરાતી કવિતાઓ
http://hemantgohilgujaratikavita.blogspot.in/

પારેવું વસી જાતું ....

પારેવું વસી જાતું ....

ચપટીક બસ હાશ મને આપો ...

ચપટીક બસ હાશ મને આપો ...

વ્હાલમ .....

વ્હાલમ .....
ગુજરાતી કવિતાઓ ....

હેમંત ગોહિલ 'મર્મર '........વાર્તાકાર ,કવિ અને ચિત્રકાર .......'ડૂલરુ'નામનો વાર્તાસંગ્રહ પ્રગટ .

Unknown
View my complete profile

કવિતાક્રમ ........

  • ►  2016 (1)
    • ►  January (1)
      • ►  Jan 14 (1)
  • ►  2015 (7)
    • ►  November (6)
      • ►  Nov 28 (1)
      • ►  Nov 26 (5)
    • ►  May (1)
      • ►  May 11 (1)
  • ▼  2014 (8)
    • ▼  December (1)
      • ▼  Dec 06 (1)
        • Gazal by Mantra Gohil ___________poet_ Hemant Gohil
    • ►  November (1)
      • ►  Nov 03 (1)
    • ►  October (1)
      • ►  Oct 31 (1)
    • ►  August (2)
      • ►  Aug 17 (2)
    • ►  July (1)
      • ►  Jul 11 (1)
    • ►  June (1)
      • ►  Jun 09 (1)
    • ►  March (1)
      • ►  Mar 25 (1)
  • ►  2013 (117)
    • ►  December (2)
      • ►  Dec 28 (1)
      • ►  Dec 14 (1)
    • ►  September (2)
      • ►  Sept 07 (1)
      • ►  Sept 03 (1)
    • ►  July (7)
      • ►  Jul 17 (1)
      • ►  Jul 16 (1)
      • ►  Jul 13 (5)
    • ►  June (18)
      • ►  Jun 28 (3)
      • ►  Jun 25 (1)
      • ►  Jun 23 (1)
      • ►  Jun 22 (1)
      • ►  Jun 19 (1)
      • ►  Jun 15 (4)
      • ►  Jun 13 (1)
      • ►  Jun 12 (2)
      • ►  Jun 08 (4)
    • ►  May (10)
      • ►  May 30 (4)
      • ►  May 25 (4)
      • ►  May 21 (1)
      • ►  May 20 (1)
    • ►  April (9)
      • ►  Apr 20 (1)
      • ►  Apr 03 (8)
    • ►  March (47)
      • ►  Mar 24 (1)
      • ►  Mar 20 (2)
      • ►  Mar 18 (1)
      • ►  Mar 15 (5)
      • ►  Mar 14 (2)
      • ►  Mar 13 (4)
      • ►  Mar 12 (4)
      • ►  Mar 11 (1)
      • ►  Mar 10 (11)
      • ►  Mar 09 (8)
      • ►  Mar 04 (1)
      • ►  Mar 03 (4)
      • ►  Mar 02 (2)
      • ►  Mar 01 (1)
    • ►  February (22)
      • ►  Feb 27 (3)
      • ►  Feb 25 (4)
      • ►  Feb 22 (3)
      • ►  Feb 21 (4)
      • ►  Feb 20 (8)

ગઝલ

ગઝલ

જીવતાં શીખવતો શેર :

જીવતાં શીખવતો શેર :

" તમે નવરાશમાં જીવ્યાં ,
અમે નવરાશથી જીવ્યાં ."

- હેમંત ગોહિલ 'મર્મર '

..... આજકાલ માણસ જીવવાનું ભૂલી ગયો છે .શ્વાસનો ઘડિયો બોલતા બોલતા ઉમરના અંકમાં વધારો કરવો અને જીવવું - એ બેમાં ઘણો તફાવત છે .માણસ જીવવા માટે પ્રવૃત્તિ કરવાને બદલે પ્રવૃત્તિ માટે જ જીવતો હોય એવું નથી લાગતું ? પોતાની વ્યસ્તતા માંથી જયારે થોડોક સમય મળી જાય છે [નવરાશ કાઢીને જીવી લેતા હોય તો પણ ઠીક કહેવાય ] ત્યારે ઉતાવળે ઉતાવળે જીવી લેતા માણસોનો તોટો નથી .અર્થ એવો નથી કે સર્વ પ્રવૃત્તિ ત્યાગીને પડ્યા રહેવા જેવી ક્ષુલ્લક વાતને હું છેડી રહ્યો છું .વાત એમ છે કે જીંદગી હરપળ જીવવાની વસ્તુ છે .કેવળ સમય મળે ત્યારે જ જીવવાની શું કામ? જિંદગીને નવરાશથી જીવો .નિરાંતે જીવો .કેવળ શ્વાસ ગણવાની ઘટનાનું નામ જીંદગી નથી .
મારી એક ગઝલનો વધુ એક શેર આના સંદર્ભમાં ......

" શ્વાસની કેવળ ગણી મેં ગાંસડી ,
એક અવસર એમ હું ચૂકી ગયો ."

નિરાંતે બેસીને અવશ્ય વિચારવું જોઈએ કે પોતે આટલા વર્ષની ઉંમરમાં ખરેખર કેટલી ક્ષણ જીવ્યો છે .

અસર

અસર

હું તો ઘરમાં સૂતીને જાગું બારણે રે લોલ !

હું તો ઘરમાં સૂતીને જાગું બારણે રે લોલ !
Watermark theme. Theme images by RASimon. Powered by Blogger.